હોળીના રંગ મનાવો અવધ TVSને સંગ : ધુળેટી ધમાકા ઓફર્સ હેઠળ ટુ વ્હિલર ખરીદવાનો સુવર્ણ અવસર

- text


 

  • કોઈ પણ ટુ વ્હીલરની ખરીદી ઉપર રૂ. 2500નું એક્સચેન્જ બોનસ : માત્ર 6.99 ટકા વ્યાજદર અને 0 પ્રોસેસ ફી

  • ટીવીએસ રાઈડર અને જયુપીટર 125માં માત્ર રૂ. 20 હજારનું ડાઉન પેમેન્ટ, જયુપીટરમાં ફક્ત 9999, ટીવીએસ XL 100માં માત્ર રૂ. 7999

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે ટુ વ્હીલર્સ ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે શહેરના જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા ધુળેટી ધમાકા ઓફર્સ શરૂ કરવામાં આવી છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો અને ઓફર્સનો લાભ મેળવો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ દ્વારા ધુળેટી ધમાકા ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વાહનની ખરીદી ઉપર રૂ. 2500નું એક્સચેન્જ બોનસ આપવામાં આવશે. લોનમાં માત્ર 6.99 ટકા વ્યાજદર અને 0 પ્રોસેસ ફી લેવામાં આવશે. અહીં એક્સ શોરૂમની 100 ટકા લૉન કરી આપવામાં આવશે.

- text

આ ઉપરાંત ઓફર્સ હેઠળ ટીવીએસ રાઈડર અને જયુપીટર 125માં માત્ર રૂ. 20 હજારનું ડાઉન પેમેન્ટ રાખવામાં આવ્યું છે. જ્યારે જયુપીટરમાં ફક્ત 9999 અને ટીવીએસ XL 100માં માત્ર રૂ. 7999નું ડાઉન પેમેન્ટ રખાયું છે. વધુમાં અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. માટે આ ઓફર્સનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી. વધુ વિગત માટે મો.નં. 8849602098 અથવા 8401468276 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text