કોરોનાનો આજે વધુ 2 કેસ : એક્ટિવ કેસ 6 થયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાna આજે વધુ બે કેસ નોંધાયો છે. જેને પગલે એક્ટિવ કેસ વધીને 6 થઈ ગયા છે.

- text

મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ શુક્રવારે 3 કેસ નોંધાયા હતા. ત્યારબાદ શનિવારે વધુ કેસ નોંધાયો હતો. જ્યારે આજે રવિવારે આરોગ્ય વિભાગે જિલ્લાભરમાંથી 432 લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યું હતું. જેમાંથી મોરબીના ગ્રામ્યની બે વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. એટલે હવે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 6 થઈ ગયા છે.

- text