JEE – NEETમાં સરળતાથી મળશે સફળતા : પ્રાઈમ કોચિંગ સેન્ટરની નવી બેચનો પ્રારંભ

- text


 

  • વર્ષોના અનુભવી શિક્ષકો દ્વારા અપાતું શ્રેષ્ઠ એજ્યુકેશન : એક બેચમાં માત્ર 8 જ વિદ્યાર્થીઓને પ્રવેશ

  • વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ન આવે તેમ આયોજનબદ્ધ રીતે આગવી શૈલીમાં કરાવાતો અભ્યાસ : વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના વિદ્યાર્થીઓ હવે JEE – NEETમાં ખૂબ સરળતાથી સફળતા મેળવી શકશે. કારણકે પ્રાઈમ કોચિંગ સેન્ટરની નવી બેચનો પ્રારંભ થઈ ગયો છે. અહીં વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ન આવે તેમ આયોજનબદ્ધ રીતે આગવી શૈલીમાં અભ્યાસ કરાવવામાં આવે છે. તો આપના બાળકના ઉજ્વળ ભવિષ્ય માટે એક વખત કોચિંગ ક્લાસની મુલાકાત અવશ્ય લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર પંચવટી સોસાયટીમાં નવયુગ વિદ્યાલય પાસે પ્રાઈમ કોચિંગ સેન્ટર કાર્યરત છે. અહીં JEE-NEET ની તૈયારી માટે પર્સનલ તથા ગ્રુપ ટ્યુશન કલાસીસ ઈંગ્લીશ મીડીયમમાં કરાવવામાં આવે છે. ધો.9 અને 10ના છાત્રો માટે મેથ્સ તથા સાયન્સ ( JEE-NEET ફાઉન્ડેશન) તેમજ ધો. 11 અને 12ના છાત્રો માટે ફિઝિક્સ(JEE-NEET) અને મેથ્સ JEE નું એજ્યુકેશન આપવામાં આવે છે.

અહીં એક બેચમાં માત્રને માત્ર 8 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી તેના ઉપર પર્સનલી ધ્યાન આપવામાં આવે છે. વધુમાં અહીં વર્ષોના અનુભવી એવા શિક્ષકો દ્વારા આગવી શૈલીમાં આયોજનબદ્ધ રીતે સમગ્ર અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ઉપર સ્ટ્રેસ ન આવે તેની વિશેષ તકેદારી રાખવામાં આવે છે.

- text

અહીં પિયુષ ફૂલતરીયા કે જેઓ 9 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ ધો. 11 અને 12ના છાત્રોનું JEE તથા ધો.9 અને 10ના છાત્રોનું JEE ફાઉન્ડેશનનું મેથ્સ ભણાવે છે. જ્યારે મયુરસર (ફિઝિક્સ ગુરુ) કે જેઓ 11 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ ધો.11 અને 12ના છાત્રોનું JEE-NEET તથા ધો.9 અને 10ના છાત્રોનું JEE-NEET ફાઉન્ડેશનનું ફિઝિક્સ ભણાવે છે. વધુ વિગત માટે પિયુષ સર મો.નં. 8200396080, મયુર સર મો.નં. 9727373272નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text