માળિયામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


 

માળિયા : માળિયામાં જુના બસ સ્ટેન્ડ પાછળ તળાવની પાર પાસે જાહેરમાં જુગાર રમતા ફતેહમામદ તાજમહમદ જામ ઉ.વ.27, સાવદીનભાઈ હૈદરભાઈ માણેક ઉ.વ.24 રહે. માતમના ચોક પાસે, ફારૂકભાઈ હનીફભાઈ માલાણી ઉ.વ.20ને રૂ. 11,500ની રોકડ સાથે ઝડપી પાડી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text