વજન ઘટાડો સરળતાથી : માત્ર 12 અઠવાડિયાના ડાયટ કોર્સથી મેદસ્વીતા દૂર થઈ જશે

- text


 

  • ડાયાબિટીસ, ગોઠણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઉઠવા બેસવામાં તકલીફ જેવી બીમારીમાં પણ કોર્ષ ફાયદાકારક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મેદસ્વીતા અને વધારે વજન અનેક રોગોને આમંત્રિત કરે છે. આ માટે જ ડાયટીશિયન ડો. હિરલ રાયમગિયા વજન ઘટાડવા માટે 12 અઠવાડિયાનો ખાસ કોર્સ લઈને આવ્યા છે. આ કોર્સથી ખૂબ સરળતાથી વજન ઘટાડી શકાય છે.

શુ આપને વજન વધારે છે ? ઓછું જમો છો છતાં વજન વધારે છે? તો ચિંતા કરવાની જરૂર નથી. નેચરોપેથ ડોકટરો અને ડાયટના નિષ્ણાંત અનુભવી ડોકટર દ્વારા તમારી તાસીર અનુસાર ડાયટ આપી એક મહિનામાં ચારથી પાંચ કિલો વજન ઘટાડવામાં આવશે. આ કોર્ષ 12 અઠવાડિયાનો રહેશે. જેનો ચાર્જ માત્ર રૂ. 2000 છે. 12 અઠવાડિયામાં 12થી 15 કિલો વજન ઘટે છે. તાસીર અનુસાર થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. દર અઠવાડિયે ડાયટ પ્લાન આપવામાં આવશે. દરરોજ અલગ અલગ ડાયટ પ્લાન આપવામાં આવશે.

- text

આ ડાયટ પ્લાનથી થાઇરોઇડ, ડાયાબિટીસ, ગોઠણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઉઠવા બેસવામાં તકલીફ જેવી બીમારીમાં પણ રાહત મળી શકે છે. આ કોર્ષ માટે એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. વિશેષ વિગતો માટે તથા એપોઇન્ટમેન્ટ માટે ડો.હિરલ રાયમગીયા મો.નં. 8160862271 અથવા 9016383508 ઉપર સંપર્ક કરવા તેમની યાદીમાં જણાવાયું છે.

ફેસબુક :
https://www.facebook.com/HirNutritionist/

- text