નસિતપર ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળતા નવનિયુક્ત સરપંચ

- text


ટંકારા : નસિતપર ગ્રામપંચાયતમાં નવનિયુક્ત સરપંચને આજરોજ ચાર્જ સોંપવામાં આવ્યો હતો.અને બિનહરીફ ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી.

નસિતપર ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઇ ડી.કુંડારીયાને આજે ગામ લોકોના સાથ સહકારથી ઉમંગ અને ઉત્સાહ સાથે આજથી સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.નસિતપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે જુલીબેન મેહુલભાઈની બિનહરીફ વરણી થવા બદલ પામી હતી.આ પ્રસંગે ટંકારા નાયબ મામલતદાર ધ્વનીબેન અને તલાટી કમ મંત્રી યોગેશ દેત્રોજા દ્વારા ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text