કોયલી ગામ : કારૂભાઈ વાલાભાઇ કુંભરવાડીયાનું અવસાન

- text


મોરબી : કોયલી ગામ નિવાસી કારૂભાઈ વાલાભાઇ કુંભરવાડીયા(ઉ.વ.૯૬),તે ભગવાનભાઇ કારૂભાઇ કુંભરવાડીયા(૯૮૨૫૨ ૯૩૭૧૪),રામભાઇ કારૂભાઇ કુંભરવાડીયા(૯૬૩૮૨ ૨૫૦૨૫),મુળુભાઇ કારૂભાઇ કુંભરવાડીયા(૯૮૨૫૬ ૨૮૬૩૮),આપાભાઇ કારૂભાઇ કુંભરવાડીયા(૯૯૦૯૦ ૩૬૦૦૨),જીવણભાઇ કારૂભાઇ કુંભરવાડીયા(૯૪૨૬૨ ૦૯૨૩૨),મોમૈયાભાઇ કારૂભાઇ કુંભરવાડીયા(૯૮૨૫૬ ૧૬૨૩૪),કાનાભાઇ કારૂભાઇ કુંભરવાડીયા(૯૮૨૫૫ ૦૯૩૯૩)ના પિતાશ્રીનું તા.તા.૧૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા.૧૮ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.લૌકિકવાર ઉતરક્રિયા તા.૨૧ને સોમવાર કોયલી મુકામે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text