મોરબીમાં મૃતક આધેડના વારસની શોધખોળ

- text


મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર મોરબી રહેતા મૃતક ભુપતભાઈ જોષી પુરુષ (ઉ.વ. ૫૦) તા.૦૧/૦૨/૨૦૨૨ રોજ મોરબી સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મૃત હાલતમાં લાશ મળી આવેલ છે. મૃતકની લાશના વાલી વારસ મળી આવેલ નથી.

- text

મૃતક પુરૂષ ઉ.વ. ૫૦ વર્ષનો શરીરે પાતળા બાંધાનો, વાને શ્યામ માથાના ભાગે કાળા સફેદ વાળ દાઢીના વાળ સફેદ તથા મુછ સફેદ છે. આ મૃતકના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.યુ. ગોહિલ મો.નં.૯૧૦૬૮૪૦૧૬૯ અથવા મોરબી સીટી એ ડીવીઝન  પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ-૦૨૮૨૨-૨૩૦૧૮૮ નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી સીટી એ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.

- text