VACANCY: મેગા ટાઇલ્સમાં વિવિધ જગ્યા માટે ભરતી

- text


નોકરી ઈચ્છુક ઉમેદવારોએ રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે, બાદમાં તા.6એ ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ મેગા ટાઇલ્સ દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ જગ્યાની ભરતી માટે રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તકને ચૂકવા જેવી નથી.

મોરબીના ઊંચી માંડલ પાસે મેગા ટાઇલ્સ કાર્યરત છે. જે જીવીટી અને પીજીવિટી ટાઇલ્સ બનાવે છે. કંપની દ્રારા ટાઇલ્સ એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. આ કંપની દ્વારા યુવાનો તથા યુવતીઓ માટે ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં 1 પેમેન્ટ કલેક્શન (ફિમેલ), 1 સેલ્સ કો-ઓર્ડીનેટર ( મેલ) અને 2 સીટી સ્ટોક (મેલ)ની જગ્યા માટે રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. સીટી સ્ટોકની જગ્યા માટે 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

- text

ઉમેદવારોનો પગાર તેની આવડત મુજબ નક્કી કરવામાં આવશે. આ ફિલ્ડમાં રસ ધરાવતા ઉમેદવારોએ વોટ્સએપ નં. 9909955573 ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે. ત્યારબાદ તા.6ને રવિવારના રોજ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text