સિરામીક ફેકટરીમાં સીડી ઉપરથી પડી ગયેલ બાળકનું સારવાર દરમિયાન મોત

- text


વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર રેસેરા સીરામીક લેબર કવાર્ટરમાં ગત તા.10ના રોજ પહેલા માળની સીડી પરથી રમતા રમતા પડી જતા આશીષભાઇ વિજયભાઇ ચૌહાણ ઉ.4ને પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text