મોરબીના વિદ્યુતનગરમાંથી યુવતી ગુમ

- text


મોરબી : મોરબીના સર્કિટ હાઉસ સામે આવેલ વિદ્યુતનગર ગરબી ચોકમાં રહેતા દિપેશભાઇ નવનીતભાઇ રાવલની પુત્રી
અંજલી દીપેશભાઇ રાવલ ઉ.૧૮ વર્ષ ૯ માસ તા.9ના રોજ રાત્રીના 11 વાગ્યે કોઈને જાણ કર્યા વગર ઘેરથી નીકળી ગઈ છે. આ યુવતી ઘેરથી નીકળી ત્યારે લાલ કલરનુ ટી શર્ટ બ્લેક ટપકી વાળુ ટ્રાઉઝર પહેરેલ હોવાનું પોલીસ મથકમાં જાહેર કરાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text