ગુજરાતમાં જર્મન કંપનીની ફ્રેન્ચાઈઝી ધરાવતા એકમાત્ર ડિટેઇલ એક્સપર્ટમાં સિરામિક કોટિંગ ઉપર ખાસ ઓફર

- text


સિરામિક કોટિંગ ઉપર 10 ટકાનું ડિસ્કાઉન્ટ : રબ્બર કોટિંગ અને કારની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ : એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : કારના શોખીન મોરબીવાસીઓને શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઈડ કરવાની નેમ સાથે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત છે. જે જર્મનીની કંપનીની ફ્રેન્ચાઈઝી ધરાવતી ગુજરાતની એકમાત્ર જગ્યા છે. અહીં સિરામિક કોટિંગ વડે કારને સુરક્ષિત અને આકર્ષિત બનાવી શકાય છે. તો આજે જ પધારો અને આપની પસંદ મુજબની સર્વિસ મેળવો.

મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ આવેલું છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ગુજરાતમાં એકમાત્ર ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. જેથી. આ સિરામિક કોટિંગ ઉપર ખાસ 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અહીં સિરામિક કોટિંગની કિંમત રૂ. 11 હજારથી લઈને 35 હજાર સુધી છે. આ સાથે હોલસેલભાવે કારની તમામ એસેસરીઝ પણ અહીં ઉપલબ્ધ છે.

અહીં 9-H અને 10-H સિરામિક કોટિંગ પણ કરી આપવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં. 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે.

અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાવવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો

https://instagram.com/detailxperts_2021?utm_medium=copy_link

- text

- text