સિરામીક ફેકટરીમાં ચક્કર આવતા પડી ગયેલા શ્રમિકનું મોત

- text


વાંકાનેર સરતાનપર રોડ ઉપર આવેલ ટીટા સિરામીક ફેક્ટરીની ઘટના

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામીક ફેકટરીમાં ચક્કર આવતા પડી ગયેલા મધ્યપ્રદેશના યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ટીટા સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના રાધેશ્યામભાઇ મુળચંદભાઇ બગાનીયા ઉવ.૪૩ને કામ કરતા કરતા ચકકર આવી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text