વાંકાનેરમાં તીનપત્તિનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેર સીટી સ્ટેશન રોડ ઉપર અમરસિંહજી હાઇસ્કુલ સામે મચ્છુ નદીના કાંઠે જુગારનો દરોડો પાડી ત્યાં જાહેરમાં બેસી ગંજીપતાના પાના તથા પૈસાની લેતી દેતી કરી તીનપતીનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ કાસમભાઇ સલીમભાઇ બસેર, સલીમભાઇ દાઉદભાઇ વડગામા, કલ્પેશભાઇ બાબુલાલ મહેતાને રોકડા રૂ.૧૦,૩૪૦ સાથે ઝડપી લઈ આ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text