ખાનગીકરણ સામેની હડતાળમાં મોરબી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો જોડાશે

- text


આગામી તા.16 અને 17ના રોજ 50 વધુ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાવવાના હોવાથી બે દિવસમાં કરોડોના કિલિયરિંગ ઠપ્પ થશે

મોરબી : આગામી 16-17 ડિસેમ્બરે બૅંકના ખાનગીકરણના વિરોધમાં અપાયેલા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલના એલાનમાં મોરબી જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો જોડાશે.રાષ્ટ્રીયકૃત બેંકોની 50 વધુ શાખાના કર્મચારીઓ હડતાલમાં જોડાવવાના હોવાથી બે દિવસમાં કરોડોના કિલિયરિંગ ઠપ્પ થશે.

- text

બેંકોના ખાનગીકરણના વિરોધમાં આગામી તા.16-17 ડિસેમ્બર એમ લગાતાર બે દિવસથી રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલમાં દેશભરની રાષ્ટ્રીયકૃત બૅંકના કર્મચારીઓ જોડાવવાના છે. આથી આ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલમાં રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ પણ જોડાશે. જેમાં મોરબી જિલ્લામાં આવેલી 50થી વધુ શાખાના કર્મીઓ જોડાઈને વિરોધ પ્રદર્શિત કરશે. આ બે દિવસની બૅંક હડતાલથી બૅંકના કરોડોના નાણાકીય વ્યવહાર ઠપ્પ થઈ જશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text