મોરબીમાં બ્રહ્મસમાજ માટે ઇ-શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન

- text


મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ઇ – શ્રમ કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.

મોરબીમાં બ્રહ્મસમાજ માટે આગામી સમયમાં ઇ – શ્રમ કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી, મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા ભૂદેવોએ ડોક્યુમેન્ટ તારીખ ૦૯-૧૨-૨૦૨૧ થી ૨૫-૧૨-૨૦૨૧ સુધીમાં જમા કરાવવાના રહેશે. ડોક્યુમેન્ટની પાછળ જે-તે વ્યક્તિએ પોતાનું નામ,૨ – અલગ અલગ મોબાઈલ નંબર અને સરનામું ફરજિયાત લખવાનું રહેશે. કેમ્પની તારીખની જાણ ડોક્યુમેન્ટ જમા કરાવનારને ફોનથી કરવામાં આવશે.

જેના માટે ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ (સભ્યની ઉંમર ૧૮-૬૦ વર્ષ વચ્ચે હોવી જોઈએ અને સભ્ય ઈન્કમટેકસ રિટર્ન જો ભરતો હોય તો નીલ ટેક્સ ભરતો હોવો જોઈએ. જે સભ્ય સરકારી નોકરિયાત અથવા ઈન્કમટેકસ રિટર્નમાં ટેક્સ ભરતા હોય એ સભ્યનું આધાર કાર્ડ આપવું નહિ) તથા આધાર કાર્ડ જેટલા સભ્યોના જમા કરાવે તે દરેક સભ્યના બેંક એકાઉન્ટની પ્રથમ પેજની કોપી આપવાના રહેશે.

- text

ડોક્યુમેન્ટ જમા કરાવવા સાર્થક વિદ્યાલય ૭૦૧૬૩૬૩૩૫૦ સમય ૪ થી ૬, ભારતી વિદ્યાલય ૭૦૬૯૭૬૯૮૫૯
સમય ૪ થી ૬, ઔદિચ્ય બ્રાહ્મણ વાડી ૦૨૮૨૨ ૨૨૫૫૧૫સમય ૪ થી ૬, ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી ૯૯૨૫૪૦૯૩૨૧
સમય – ૪ થી ૬, શ્રીમાળી બ્રાહ્મણ વાડી ૯૪૨૮૨૬૭૭૪૧સમય ૧૧ થી ૧૨,૫ થી ૬, પરશુરામ ધામ મંદિર ૯૮૨૫૬૭૧૬૯૮ અથવા નલિની વિદ્યાલય ૯૪૨૬૧૬૫૪૭૦ સમય – ૯ થી ૧૧ નો સંપર્ક કરવાનો રહેશે.

વધુ માહિતી માટે સંપર્ક કરો કિશોરભાઈ પંડ્યા -૯૯૨૪૯૬૮૧૭૧, કેયુરભાઈ પંડ્યા -૯૪૨૯૪૮૪૪૪૦,
અમુલભાઈ જોષી-૯૨૨૭૧૦૦૦૧૧નો સંપર્ક કરવા સમસ્ત બ્રહ્મસમાજ મોરબી પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષીની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text