વાંકાનેરની કોલેજના PTIને NCC આર્મી વિંગમાં કેપ્ટન તરીકે પ્રમોશન

- text


વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજના પી.ટી.આઈ. ડૉ.વાય.એ.ચાવડાને NCC આર્મી વિંગમાં નાની ઉંમરે કેપ્ટનનો રેન્ક મેળવેલ છે. તે બદલ દોશી કૉલેજ દ્વારા અભીનંદન પાઠવવામાં આવ્યા હતા.

દોશી કૉલેજના PTI અને એન.સી.સી.ના ANO ડૉ. વાય.એ.ચાવડાને ડી.જી.એન.સી.સી. દિલ્હીથી લેફટીનેન્ટ પદમાંથી પ્રમોશન મળીને કેપ્ટનનો રેન્ક મળેલ છે. જેઓએ NCC આર્મી વિંગમાં નાની ઉંમરે કેપ્ટનનો રેન્ક મેળવેલ છે. તેઓ ખુબ પ્રગતિ કરે તેવી દોશી કૉલેજના ટ્રસ્ટીઓ,સેક્રેટરી,આચાર્ય અને દોશી કૉલેજ પરિવાર અભિનંદન પાઠવ્યા હતા.કેપ્ટન ડૉ. ચાવડાની તાકાતનો વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લે તેવી શુભેચ્છા પાઠવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text