એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં મોરબીના વિદ્યાર્થીઓએ મેળવ્યા સિલ્વર-ગોલ્ડ મેડલ

- text


મોરબી : રાજકોટમાં યોજાયેલ ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધા 2021-22માં નવયુગ પરિવારના ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા.

રાજકોટમાં ‘ઓપન ગુજરાત એથ્લેટીક્સ ચેમ્પિયનશિપ સ્પર્ધા 2021-22’ મા ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ ગોળાફેક અને બરછીફેકમાં ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ મેળવીને નવયુગ પરિવારનું નામ રોશન કર્યું છે.જેમાં જસાપરા મનંતએ ગોળાફેકમાં મેડલ જીત્યું હતું.કંઝારીયા જયદીપએ બરછીફેકમાં મેડલ જીત્યું હતું.ગામી દીપએ બરછીફેકમાં મેડલ જીત્યું હતું.આ ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા નવયુગ પરિવાર વતી અભિનંદન અને જીવનમાં આવીને આવી પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text