મોરબીના સમરસ ગામોને આમ આદમી પાર્ટીએ અભિનંદન પાઠવ્યા

- text


મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સમિતિના પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા દ્વારા સમરસ ગ્રામ પંચાયતોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી પૂર્વે અનેક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખે સમરસ ગામોના સરપંચ અને દરેક સભ્યને અભિનંદન પાઠવ્યા છે. તેમજ દરેક પ્રકારના સહકાર માટે ખાતરી આપતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text