જૂના સાદુળકા : ફતેસિંહ ભીખુભા ઝાલાનું અવસાન

- text


મોરબી : જૂના સાદુળકા નિવાસી ફતેસિંહ ભીખુભા ઝાલા, તે કૃષ્ણસિંહ, દેવેન્દ્રસિંહ, માનદેવસિંહના પિતાશ્રી અને સુખદેવસિંહના ભાઈનું આજ તા.13/11/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.15/11/2021ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે અને ઉત્તરક્રિયા તા.19/11/21 શુક્રવારે રાખેલ છે.(મો.8200834322)

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text