માળીયાના ખીરઈ ગામે વરલી મટકાના આંકડા લખતા એક ઝડપાયો

- text


માળીયા : માળીયા તાલુકાના ખીરઈ ગામે સરકારી દવાખાનાના ખંઢેર મકાનમાં જુનેદભાઇ સલેમાનભાઇ સામતાણી વરલી ફીચરના આંકડા લખતો હોય પોલીસે ઝડપી લઈ વરલી ફીચરના સાહિત્ય, પેન, ડાયરી તથા રોકડા રૂપીયા ૭૪૦ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text