મોરબીમાં શાહરૂખ ખાન દેશી દારૂની કોથળીઓ સાથે પકડાયો

- text


- text

મોરબી : મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામની સીમમાંથી દેશી દારૂની 20 કોથળી સાથે વિશીપરા, કુલીનગર-૦૧, શવાનંદબાપુના આશ્રમ સામે રહેતા શાહરૂખખાન ફિરોજખાન પઠાણ નામના ઇસમને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ કલમ-૬૫(એ)(એ) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text