સંસ્કૃત ક્ષેત્રે ગુજરાત સ્તરે મોરબીના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું

- text


મોરબી : સંસ્કૃત ક્ષેત્રે ગુજરાત સ્તરે મોરબીના સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં મેદાન માર્યું છે.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજાયેલ સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત કથા કથન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે હેતવ શુકલ, સંસ્કૃત માધ્યમેન સંસ્કૃત પાઠનમ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંકે જયદીપભાઈ ઠાકર અને સમૂહ ગીત ગાન સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પાંચમા સ્થાને વિજેતા ઘોષિત થયા છે. આ તકે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text