હળવદમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


હળવદ : હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે હળવદના ભવાનીનગર ઢોરામા હુસેની ચોકની બાજુમા લાલુભા દરબાર ના ઘરની બાજુમા ખુલ્લી જ્ગ્યામા ગંજી પતાના પાના અને પૈસા વતી પૈસાની હાર જીતનો તીનપતિનો જુગાર જાહેરમા રમતા આરોપીઓ લાલુભા દિપુભા ઝાલા, સવરચંદ ચરણદાસ તરખાણ, હસમુખભાઇ ચંદુભાઇ પરમાર, સાકીરભાઇ મહેરાદશાહ દિવાનને ઝડપી લીધા હતા. પોલીસ સ્થળથી રોકડા રૂપીયા ૬૧૦૦ કબ્જે કરી ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text