માટેલ ગામે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : ચકમપર ગામના વતની અને હાલ મેડિકલ ઓફિસર, સિવિલ હોસ્પિટલ, મોરબી ખાતે ફરજ બજાવતા ડૉ. મિલન વડાવિયા દ્વારા માટેલમાં ફ્રી આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં અવાયું હતું. જેનો 100થી વધારે ગ્રામજનોએ લાભ લોધો હતો.આ નિદાન કેમ્પને સફળ બનાવવામાં ડો. મિલન વડાવીયા તથા તેમના મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text