હળવદમાં ખરાબાની જગ્યામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામમાં ખરાબાની જગ્યામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.

કેદારીયા ગામમાં નદીના કોઝવે પાસે ખરાબાની જગ્યામાં ચેતનભાઇ ભરતભાઇ એ વેચાણ કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગલીશ દારૂની બોટલો નંગ 40 (કી.રૂ. 12000) ઝડપી પાડી હતી. હળવદ પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી રેઈડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text