ટંકારાના યુવકનું ડેમમાં ડૂબી જતા મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામમાં રહેતા યુવક ડેમમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે.

છતર ગામની સીમમાં વાલાસણ ગામ જવાના રસ્તે ડેમી-1 (મીતાણા ડેમ)મા બાબુભાઇ હમીરભાઇ સેવાર (ઉ.વ.-30, રહે છત્તર) નાહવા માટે પડતા અકસ્માતે ડુબી જતા તેનું મોત થયું છે. ટંકારા પોલીસે અકસ્માતે મોત રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text