જલ્દી કરો…!! બાટા સ્ટોરમાં ધમાકેદાર ઓફર્સ

પહેલી પેર ઉપર નો ડિસ્કાઉન્ટ, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી પેર ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ

સ્લીપર, ચંપલ, સેન્ડલ ઉપરાંત ફોર્મલ, કેઝ્યુલ, સ્પોર્ટ્સ, પાર્ટીવેર શૂઝ અને લેડીઝ વેરની વિશાળ વેરાયટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બાટા સ્ટોરમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. અહીં ફૂટવેરમાં એકથી એક ચડિયાતી આઇટમો હોય, ઓફર્સના લાભ સાથે શોપિંગ કરવા આજે જ પધારો.

મોરબીના ઉમિયા ચોકમાં સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બાટા સ્ટોર કાર્યરત છે. જ્યાં ફોર્મલવેર, કેઝ્યુલવેર, સ્પોર્ટ્સવેર અને પાર્ટીવેર સાથે લેડીઝ-જેન્ટ્સ એસેસરીઝની વિશાળ વેરાયટી છે. અહીં સ્લીપર, ચંપલ, સેન્ડલ, શૂઝ, એસેસરીઝમાં જેન્ટ્સના બેલ્ટ, શોકસ અને વોલેટ સહિતની આઇટમોનું મોટું કલેક્શન છે.

અહીં પહેલી પેરની ખરીદી ઉપર કોઈ ડિસ્કાઉન્ટ નહિ મળે. પણ બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી પેરની ખરીદી ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર ફૂટવેર ઉપર જ છે. એસેસરીઝ ઉપર નથી. ઓફર થોડા દિવસો માટે જ છે. તો આપના પરિવારની ફૂટવેરની ખરીદી કરવા બાટા સ્ટોરમાં પધારો અને ઓફરનો લાભ લ્યો.


બાટા સ્ટોર
સ્ટાર આર્કેડ,
સ્કાય મોલ સામે,
ઉમિયા ચોક, મોરબી
મો.નં.9904519090