ઝીરકોનીયમની શોર્ટેજની ચિંતા છોડો, ઓપેક સિરામિકનું ઝીરકોનિયમ PO અપનાવો

- text


ઝીરકોનીયમ જેટલી જ વાઈટનેશ તેનાથી ઓછા ખર્ચે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઝીરકોનીયમનો શોર્ટેજનો પ્રશ્ન જટિલ બન્યો છે. હજુ આ શોર્ટેજ વર્ષના અંત સુધીમાં રહેવાની જ છે. આ પ્રશ્નના સમાધાન રૂપે ઓપેક સિરામિક ઝીરકોનિયમ PO લાવ્યું છે. જે ઝીરકોનીયમ જેટલી જ વાઈટનેશ તેનાથી ઓછા ખર્ચે આપે છે.

મોરબીમાં ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. અહીથી 50 કે 100 કિલોની નાની ડિલિવરી રીક્ષા જેવા વાહનોમાં આપવામાં આવે છે.

મોરબીના સિરામિક ઉદ્યોગને ટાઇલ્સની વાઈટનેશ વધારવા માટે ઝીરકોનિયમની જરૂર પડે છે. પણ ઝીરકોનીયમની શોર્ટેજ વર્તાઈ રહી છે. આ સમસ્યાના સમાધાન રૂપે ઓપેક સિરામિક ઝીરકોનીયમ PO લાવ્યું છે. જે સામાન્ય ઝીરકોનીયમથી સસ્તું છે અને તેના જેટલી જ વાઈટનેશ પુરી પાડે છે.વધુ વિગત માટે ઝીરકોનીયમ ડિરેકટર- ઓપેક ગ્રુપ ઓફ કંપની અતીત એમ. વોરા મો.નં. 9825070921, નિશાંત એમ. વોરા મો.નં. 9925040921, માર્કેટિંગ ટીમના ધવલ મો.નં. 79905 27035નો સંપર્ક કરવા જણાવાયું છે.

માર્કેટિંગ ટીમ, તેમના વિસ્તાર અને કોન્ટેકટ નંબર

દિલીપ સરડવા – પીપળી રોડ, જેતપર રોડ – 9879633561

મેહુલ મહેતા – લાલપર – 9979236430

ધવલ દેત્રોજા – ઘુંટુ રોડ, પીપળી રોડ – 7990527035

દયાળ નકુમ – સરતાનપર રોડ- 8905478812

કલ્પેશ કટેરા – જેતપર રોડ – 9429739372

રાહુલ વરસડા – ઢુંવા માટેલ રોડ – 7575826933

રાહુલ પરમાર – બેલા ગામ – 7567540355

મહેશ ચાવડા – હળવદ રોડ – 8469762550

શૈલેષ ખેતરિયા – થાનગઢ – 7990149957

- text

- text