ટંકારામાં મેઘરાજાની હાઉકલી : 20 મીમી વરસાદ

- text


ટંકારા : આજથી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે ત્યારે ટંકારા તાલુકામાં સવારે 10થી 12 કલાક દરમિયાન મેઘરાજાએ હાઉકલી કરી 20 મીમી વરસાદ વરસાવ્યો છે. નોંધનીય છે કે સવારે ટંકારા તાલુકાના હડમતીયા, ધ્રુવનગર, લજાઈ વગેરે ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ટંકારા તાલુકામાં મોસમનો 145 મીમી વરસાદ નોંધાયો છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text