રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી

- text


મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

મહેન્દ્રનગરમાં આવેલ રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મહંત ભાવેશ્વરી માંના સાનિધ્યમાં રતનબેનનો સત્સંગ, કુમારિકા ભજન, પોથી પૂજન, કોરોના વોરિયર્સનું સન્માન જેવા કાર્યક્રમ મર્યાદિત લોકોની હાજરીમાં આશ્રમ ખાતે રાખવામાં આવ્યા હતા. આ પ્રસંગે આશાવર્કર બહેનોને પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રૂગનાથભાઈ ભૂત, ત્રિભોવનભાઇ, દેવકરણભાઈ, ખીમજીબાપા, દિલીપ મહારાજ તેમજ અન્ય લોકોએ જહેમત ઉઠાવી હતી. તેમ સેવક મુકેશભાઈ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text