લક્ષ્મીનગર ગામે દિવ્યાંગો અને ગ્રામજનોને કોરોના વેક્સિન અપાઈ

- text


મોરબી : મોરબી તાલુકામાં આવેલ લક્ષ્મીનગર ગામ ખાતે દિવ્યાંગો અને ગ્રામજનોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

લક્ષ્મીનગરમાં દિવ્યાંગો માટે યોજાયેલ કોવિડ રસીકરણ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભરતનગર દ્રારા આજે રસીકરણની કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં 64 દિવ્યાંગો તેમજ સ્વયં સેવકો અને આશ્રમ કર્મચારીઓની મદદથી અન્ય 170 ગ્રામજનોને આરોગ્ય કર્મચારી દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવામાં આવેલ હતી. જેમાં બાલુભાઈ સરપંચ, ડો. પાંચોટીયા, બી. એ. કાલરીયા સહીતની ભરતનગરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text