બીયરના બે ડબલા સાથે યુવાન ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માથક ગામના પાટીયા પાસે હળવદ મોરબી સ્ટેટ હાઇવે રોડ ઉપર આરોપી રાજેશભાઇ મેલાભાઈ કુડેચા (ઉ.વ. ૨૮ ધંધો-મજુરી રહે ગામ રામગઢ-વીરેંદ્રગઢ તા-ધ્રાંગધ્રા જી-સુરેન્દ્રનગર) ને ભારતીય બનાવટના બીયર ટીનના ડબલાના ૫૦૦ એમ.એલ.ના કંપની શીલ બંધ ડબલા નંગ ૨ જેની કિ.રૂ ૨૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. હળવદ પોલીસે આ આરોપી સામે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text