મોરબીમાં અસંગઠિત કામદારોના U-WIN કાર્ડ માટે કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં અસંગઠિત કામદારોના U-WIN કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીમાં શનાળા રોડ પર મોટેશ્વર મહાદેવ મંદિર નજીક મોર ભગતની વાડી ખાતે આજે તા.16 ના રોજ અસંગઠિત કામદારોના U-WIN કાર્ડ માટે કેમ્પ યોજાયો હતો. જે માટે વોર્ડ નં.11 ના કાઉન્સિલર અને પ્રમુખે સહયોગ આપ્યો હતો. આ કેમ્પનો અનેક મજૂરોએ લાભ લીધો હોવાનું સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ યાદીમાં જણાવ્યું છે.

- text