મોરબીના સાડા ચાર દાયકા જુના જનતા કલાસીસમાં ધો. 11 કોમર્સમાં પ્રવેશ શરૂ

- text


10-12(CBSE & GSEB), B.com., B.B.A., M.com.નું બંને માધ્યમોમાં શિક્ષણ મેળવવાની અનેરી તક

મોરબી : મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે સાડા ચાર દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જનતા ક્લાસીસમાં ધો.11 કોમર્સમાં પ્રવેશ શરૂ થઈ ગયો છે. આ સાથે અહીં ધો.10-12 (CBSE & GSEB), B.com., B.B.A., M.com.નું બંને માધ્યમોમાં શિક્ષણ આપવામાં આવે છે. તો આ તમામ વર્ગોમાં વહેલાસર પ્રવેશ મેળવવાનું ચુકશો નહિ.

મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે 45 વર્ષનો અનુભવ ધરાવતા પ્રવિણભાઈ કક્કડ તથા 13 વર્ષનો અનુભવ ધરાવતા નિર્મિતભાઈ કક્કડ સંચાલિત જનતા ક્લાસીસમા આગામી શૈક્ષણીક વર્ષ 2021-22 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામા આવેલ છે. મોરબી શહેરના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસમા ધો.10, 11-12 (Comm.) (CBSE & GSEB), B.com., B.B.A., M.com., સહીતના અભ્યાસક્રમોનુ બંને માધ્યમોમા બધા જ વિષયોનું શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.

- text

પ્રતિવર્ષ ઉચ્ચ પરિણામોની હારમાળા સર્જતા જનતા ક્લાસીસમાં એડમીશન પ્રક્રિયા દર વર્ષની જેમ આ વર્ષે પણ થોડા જ દિવસોમાં પૂર્ણ થઈ જનાર હોય જેથી વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ મેળવવા જણાવાયું છે. વધુ વિગત માટે પ્રવીણભાઈ કક્કડ મો.નં. 94081 87476, નિર્મિત કક્કડ મો.નં. 99988 80588 નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text