વાંકાનેર : વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

- text

ગઈકાલે તા. 2ના રોજ વાંકાનેરમાં સરતાનપર રોડ પર સેન્સો ચોકડી પાસેથી દેવસીભાઇ જકસીભાઇ વાજેલીયાને આધાર વગર થેલીમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની 1 બોટલ (કિ.રુ. 300) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે. તેમજ આરોપી દેવસીભાઇ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- text