માય ગાર્ડન હબ : ઇન્ડોર પ્લાન્ટથી ઘરની શોભા વધારો અને વાતાવરણને પણ રાખો ચોખ્ખુ…

- text


વિવિધ પ્રકારના પોર્ટમાં એરપ્યોરિફાયર પ્લાન્ટ લગાવી ઘરની રોનકને ચાર ચાંદ લગાવવાની અનેરી તક

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ઘરની રોનકને ચાર ચાંદ લગાવવાની અનેરી તક મળી છે. કારણકે માય ગાર્ડન હબ ઇન્ડોર પ્લાન્ટની અનેકવિધ વેરાયટી લઈને આવ્યું છે. જે ઘરની શોભા તો વધારશે જ સાથોસાથ ઘરના વાતાવરણને પણ ચોખ્ખું કરી દેશે. તો એકવખત માય ગાર્ડન હબની મુલાકાત અવશ્યપણે લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર સમય ગેઇટ પાસે મોમ્સ ઢોસાની બાજુમાં આવેલ યુનિક પ્લાઝમા શોપ નં.2માં માય ગાર્ડન હબ કાર્યરત છે. જ્યાં ઇન્ડોર પ્લાન્ટની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. અહીં કેક્ટ્સ, સિક્યુલર્ડ, ઓક્સિજન પ્લાન્ટ તેમજ ઇનડોર પ્લાન્ટ સહિતની વેરાયટીઓ મળે છે. આ સાથે પોર્ટમાં ફાયબર પોર્ટ, પ્લાસ્ટિક પોર્ટ, રોટોમોલ્ડ પોર્ટ, સિરામિક પોર્ટ, સેલ્ફ વોટરિંગ પોર્ટ સહિતની વેરાયટીઓ છે.

માય ગાર્ડન હબમાં ઇન્ડોર પ્લાન્ટનું વિશાળ કલેકશન છે. તો આજે જ અહીં પધારો અને ઇન્ડોર પ્લાન્ટ જોઈને તેમાંથી મનપસંદ પ્લાન્ટની ખરીદી કરો. વધુ વિગત માટે મો.નં. 95371 22000 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

- text