હવે રોટલીમાં હશે નરમાશ અને મીઠાશ પણ : વાઘડિયા એન્ડ કં. લાવ્યું છે ગુણવતાયુક્ત ખાસ ઘઉં

- text


BG ગોલ્ડ ટુકડા અને BG સિલ્વર ટુકડા બે પ્રકારની વેરાયટી 25 કિલોના પેકિંગમાં

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : રોટલી વગર તો જમવાનું અધુરૂ છે. ત્યારે આ રોટલી સર્વશ્રેષ્ઠ બને તે માટે તમામ ગૃહિણીઓ પ્રયાસ કરતી હોય છે. પણ રોટલીની શ્રેષ્ઠતા ઘઉં ઉપર આધાર રાખતી હોય, માટે વાઘડિયા એન્ડ કં. મોરબીવાસીઓ માટે ખાસ ગુણવત્તાયુક્ત ઘઉં માર્કેટમાં લાવ્યું છે.

મોરબીમાં શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડમાં દુકાન નં. બી-58માં કાર્યરત વાઘડિયા એન્ડ કંપની છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે. હાલ તેનો 11માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. વાઘડિયા એન્ડ કંપની ઘઉં અને મસાલાઓ માટે પ્રખ્યાત છે. અહીં 100 ટકા શુદ્ધ બારેમાસ ભરવા લાયક મસાલાઓ મળે છે. જેમાં ગોંડલ રેશમ પટો મરચા, મરચી, કાશ્મીરી, ઘોલર, હિંગ, રસનીહિંગ, સેલમ હળદર, ધાણા, ધાણી, જીરું, રાઈ, મેથી, સાબુદાણા સહિતની આઇટમો મળે છે. સાથે મસાલા દળી પણ આપવામાં આવે છે.

- text

વિશેષમાં અહીં ગુણવતાયુક્ત ઘઉં મળે છે. જે બુહલર મશીનમાંથી તૈયાર થાય છે. આ ઘઉંની ખાસિયત એ છે કે તે સ્વાસ્થ્યવર્ધક તેમજ તંદુરસ્તી માટે ખૂબ લાભદાયી છે. તેમાંથી નરમ અને મીઠાશવાળી રોટલી બને છે. અહીં BG ગોલ્ડ ટુકડા અને BG સિલ્વર ટુકડા એમ બે વેરાયટીના ઘઉં મળે છે. આ ઘઉં 25 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે. એક વખત અચૂકપણે આ ઘઉંનો ઉપયોગ કરવા જેવો છે. વધુ વિગત માટે અશ્વિનભાઈ પટેલ મો.નં. 9978502822, બળદેવભાઈ પટેલ મો.નં. 9879281472 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text