વાંકાનેરના ઢૂંવામાં બે બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર: તાલુકાના ઢૂંવા ગામની સીમમાંથી એક શખ્સને ભારતીય બનાવટની વિદેશી દારૂની બે બોટલ સાથે તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

ઢૂંવા ગામની સીમમાંથી ફેવરિટ પ્લસ સીરામીક નજીકથી 21 વર્ષીય રામજીભાઈ જેરુભાઈ માથાસૂરિયા (રહે. મદારગઢ, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર) નામના શખ્સને હરિયાણામાં જ વેંચાણ અર્થે પેક કરાયેલી ક્રેજી રોમીઓ બ્રાન્ડની બે દારૂની બોટલ કિંમત રૂપિયા 600 તથા હીરો હોન્ડા સ્પેલન્ડર બાઇક કિંમત રૂપિયા 20,000 મળી કુલ 20,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પો. સ્ટે.ના હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ ભરતસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

- text