મોરબી : હરિભાઈ ગાંડાભાઈ ગોધવિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી હરિભાઈ ગાંડાભાઈ ગોધવિયા, તે કિંજલભાઇ (98251 52536) અને મેહુલભાઇ (96249 15555)ના પિતાનું તા. 10/03/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. 13/03/2021ને શનિવારના રોજ શ્રીજી નિવાસ, બ્લોક નં.7, નટવર પાર્ક સોસાયટી, ફલોરા હોમ્સની સામે, મોરબી ખાતે સાંજે 4થી 6 કલાકે રાખેલ છે.

- text

 

- text