માતૃત્વ પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર : સનફલાવર વુમેન્સ હોસ્પિટલ દ્વારા 14મીએ ફ્રી કેમ્પ

- text


અમદાવાદની સુપ્રસિદ્ધ સનફલાવર વુમેન્સ હોસ્પિટલ દ્વારા દેશ- વિદેશની 17000થી વધુ મહિલાઓને કરાવાઈ છે સંતાનપ્રાપ્તિ

આઇવીએફ એટલે નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ : સ્ત્રી કે પુરુષની કોઈ પણ ખામી દૂર કરી સંતાનપ્રાપ્તિ કરાવી આપવાની હોસ્પિટલની નેમ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : નિઃસંતાન દંપતીઓ માટે આઇવીએફ ટેક્નોલોજી આશીર્વાદ રૂપ છે અને કોઈપણ ઉંમરે માતૃત્વ પ્રાપ્ત કરાવી શકતી આ પદ્ધતિ અંગે લોકોને જાણકારી મળી રહે અને નિઃસંતાન દંપતી સંતાનસુખ પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા ધ્યેય સાથે મોરબીના આંગણે આગામી તા.14 માર્ચના રોજ અમદાવાદની સુપ્રસિદ્ધ સનફલાવર વુમન્સ હોસ્પિટલ ખાસ ફ્રી કેમ્પ લઈને આવ્યું છે. જેનો લાભ નિઃસંતાન દંપતિએ લેવા જેવો છે.

સ્ત્રીત્વ અને માતૃત્વ એ પરસ્પર એવી સંબંધિત હકીકત છે કે, માતૃત્વ પ્રાપ્ત કરનાર સ્ત્રી જ પૂર્ણ સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે. નહીં તો તે પૂર્ણ બનતી નથી. આથી જ દરેક સ્ત્રીની મુખ્ય ઝંખના બાળક પેદા કરવાની હોય છે. જ્યારે દરેક પુરુષ પણ બાળકની ઝંખના રાખે છે. ત્યારે નિઃસંતાન દંપતિ દુઃખ અનુભવે છે. આમ છતાં આજના આધુનિક યુગમાં પણ નિઃસંતાનપણાને લઈ સમાજના ડરે નિઃસંતાન દંપતીઓ ખુલીને આગળ આવતા નથી. આ ગંભીર બાબતને લઈ સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ, અમદાવાદ અને માસૂમ ગાયનેક બાળકોની હોસ્પિટલના સહયોગથી તા.14 માર્ચના રોજ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી માસૂમ ગાયનેક અને બાળકોની હોસ્પિટલ, શનાળા રોડ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં સ્ત્રીઓ કે જે બંધ ટ્યુબસ, વારંવાર આઈયુઆઈમાં નિષ્ફળતા, ઈંડામાં ખરાબી અનિયમિત માસિક, ગર્ભાશયમાં ગાંઠ હોવી વગેરે સમસ્યાઓ ધરાવે છે. તેમજ પુરુષ કે જે ઓછા શુક્રાણુ, શૂન્ય શુક્રાણું, શુક્રાણુંઓની ધીમી ગતિશીલતા અને ખરાબ ગુણવત્તા વગેરે સમસ્યાઓ ધરાવે છે. તેઓ નિઃસંકોચથી લાભ લઇ શકે છે.

- text

સનફ્લાવર વુમન હોસ્પિટલ એક છત્ર નીચે સ્ત્રી રોગ અને વ્યંધત્વની સારવાર આપતી અમદાવાદની એકમાત્ર હોસ્પિટલ છે. અહીં 70થી વધુ દેશોની મહિલાઓએ માતૃત્વનું સુખ મેળવ્યું છે. કુલ આઈયુઆઈની મદદથી 3400થી વધુ મહિલાઓ અને આઈવીએફની મદદથી 14000થી વધુ મહિલાઓએ માતૃત્વ પ્રાપ્ત કર્યું છે.જે મહિલાઓને ખોડખાપણ કે મંદબુદ્ધિ તેમજ અમુક પ્રકારની વારસાગત બીમારી જેવી કે થેલેસેમિયા મેજર, હિમોફિલિયા ધરાવે છે. તેઓને અત્યાધુનિક ટેક્નિક જેમકે પીજીએસ, પીજીડી દ્વારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત બાળક જન્મેલા છે. જે મહિલાઓને વારંવાર ગર્ભપાત થાય છે. તેઓના ગર્ભપાત થવાનું કારણ શોધી તેની યોગ્ય સારવાર દ્વારા પુરા મહિને સ્વસ્થ બાળકનો જન્મ થયેલ છે. સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ પુરુષ વ્યંધત્વમાં પણ અગ્રેસર છે. અહીં શૂન્ય શુક્રાણું ( ઝીરો સ્પર્મ કાઉન્ટ) ધરાવતા પુરુષ પણ પોતાના શુક્રાણું દ્વારા અતિ આધુનિક પધ્ધતિ દ્વારા જેવી કે ટેસા/પેસા/માઈક્રોટેસા દ્વારા પોતાની શુક્રાણુંથી પિતા બનવાનું સુખ મેળવી શકે છે.

નિઃસંતાન દંપતિઓએ જરા પણ સંકોચ અનુભવ્યા વગર આ કેમ્પનો લાભ લેવા જેવો છે. આ કેમ્પ માતૃત્વ પ્રાપ્ત કરવાનો અનેરો અવસર લઈને આવ્યું છે. તો કેમ્પમાં જરૂર પધારો. રજિસ્ટ્રેશન કે વધુ વિગત માટે મો.નં. 96876 06454, 96870 03993 અથવા 0282 2223242 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text