માળીયા તાલુકા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (બપોરે 3 વાગ્યા સુધી)

- text


માળીયા તાલુકા પંચાયતની 16 બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-બગસરા-46.53
2- ભાવપર-46.51
3-બોડકી-53.95
4-જુના ઘાંટીલા-60.35
5-કાજરડા-54.06
6-ખાખરેચી-58.26
7-મેઘપર-57.73
8-મોટા દહીસરા-56.04
9-મોટા દહીસરા ૨ -57.32
10-નાની બરાર-42.01
11-નવાગામ-61.36
12-સરવડ-60.22
13-વાધરવા-41.13
14-વવાણીયા-28.39
15-વેજલપર-48.50
16-વેણાસર-55.72

- text