હળવદ તાલુકા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (બપોરે 3 વાગ્યા સુધી)

- text


હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-અજીતગઢ-57.57
2-ચરાડવા-52.01
3-ચુંપણી-64.00
4-દિઘડીયા-53.33
5-ઘનશ્યામપુર-37.10
6-ઇશનપુર-46.10
7-જુના દેવળીયા-42.26
8-કડીયાણા-65.34
9-કવાડીયા-55.06
10-માલણીયાદ-59.70
11-માથક-52.53
12-મયુરનગર-49.38
13-નવા દેવળીયા-46.72
14-નવા ઘનશ્યામગઢ-50.64
15-રણમલપુર-61.14
16-રણછોડગઢ-60.23
17-રાણેકપર-55.79
18-રાતાભે-55.44
19-સાપકડા-54.39
20-ટીકર(રણ)-61.61

 

- text