ટંકારા તાલુકા પંચાયતના મતદાનના આંકડા બેઠક વાઈઝ (બપોરે 3 વાગ્યા સુધી)

- text


ટંકારા તાલુકા પંચાયતની 16 બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે.

- text

1-ઘુનડા (ખા)-56.70
2-હડમતીયા-56.97
3-હરબટીયાળી-66.93
4-જબલપુર-48.45
5-લજાઇ-૧-56.26
6-લજાઇ-૨-69.43
7-મીતાણા-52.74
8-નાના ખીજડીયા-49.20
9-નસીત૫ર-58.13
10-નેકનામ-56.25
11-ઓટાળા-56.90
12-સાવડી-00.00
13-ટંકારા-૧-58.80
14-ટંકારા-ર-53.75
15-ટંકારા-૩-54.71
16-વીરવાવ-44.86

- text