આપણું મોરબી આપણો ડીજે : કોઈપણ પ્રસંગ કે પાર્ટીમાં ફૂલ ઓન ધમાલ મચાવશે ડીજે પ્રિન્સ

- text


લાઈવ ડીજેના તાલે થીરકવા મજબૂર કરી દેશે

ખ્યાતનામ અને બહોળો અનુભવ ધરાવતા ડીજે પ્રિન્સ પાર્ટી કે પ્રસંગને ચાર ચાંદ લગાવી દેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાર્ટી – શાર્ટી કરવામાં કે કોઈ પ્રસંગમાં થિરકવામાં મોરબીવાસીઓ માહેર છે. ત્યારે હવે મોરબીવાસીઓની આ મજાને બમણી કરવા ડીજે પ્રિન્સ મેદાને આવ્યા છે. તેઓના લાઈવ ડીજેના તાલે સૌ કોઈ મનમૂકીને થિરકવા મજબૂર બને છે. તો હવે ડીજે પ્રિન્સને સંગ પ્રસંગને પાર્ટીને યાદગાર બનાવવાનો અણમોલ અવસર ચૂકવા જેવો નથી.

મોરબીમાં એક માત્ર પ્રોફેશનલ ડીજે તરીકેની નામના ધરાવતા ડીજે પ્રિન્સ સૌ કોઈને ઝૂમવા માટે મજબૂર કરવાની કળા ધરાવે છે. તેઓ દ્વારા ડીજે દાંડિયા રાસ, ડીજે ડાન્સ એન્ડ મ્યુઝિક, હલ્દી સેરેમની, બર્થડે પાર્ટી એન્ડ એનિવર્સરી, રિંગ સેરેમની, ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકલ થીમ, ઓલ ટાઈપ મ્યુઝિક પ્લેયિંગનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. ઉપરાંત અત્યારે મોરબીમાં હલ્દી સેરેમનીની પાર્ટી કરવાનો ટ્રેન્ડ ખૂબ જામ્યો છે. જેમાં મોટાભાગના પ્રસંગોમાં ડીજે પ્રિન્સને જ બોલાવવામાં આવે છે.

https://youtube.com/channel/UCHgSZNQagVU_9iqBSHC-64Q

ડીજે પ્રિન્સ છેલ્લા 13 વર્ષથી ડીજે તરીકે કાર્યરત છે. તેઓએ પોતાની આગવી આવડતના લીધે સમગ્ર મોરબીમાં ભારે લોકચાહના ધરાવી છે. હાલના ટ્રેન્ડ પ્રમાણે ડીજે પ્રિન્સ વગર કોઈ પણ પ્રસંગ કે પાર્ટી અધૂરી જ લાગે છે.તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો અથવા મો.નં. 9662472007 ઉપર સંપર્ક કરો.

ફેસબુક લિંક :

https://www.facebook.com/djprinceofficial.morbi/

ઇન્સ્ટાગ્રામ લિંક :

https://www.instagram.com/djprince.morbi/

- text

- text