માળીયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી

- text


માળીયા : મોરબી જિલ્લાની માળીયા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

- text

1. બગસરા બેઠક ઉપર રૂખીબેન ભીમાભાઇ પીપળીયા
2. ભાવપર બેઠક ઉપર સુસીલાબેન અશોકભાઈ બાવરવા
3. બોડકી બેઠક ઉપર સરોજબેન જગદીશભાઈ કોઠીયા
4. જુના ઘાટીલા બેઠક ઉપર ભુપતભાઇ નાનજીભાઈ ઉપાસરીયા
5. કાજરડા બેઠક ઉપર સારબાઈ દોસમામદ બાબરીયા
6. ખાખરેચી બેઠક ઉપર જ્યંતિલાલ અમરશીભાઇ કૈલા
7. મેઘપર બેઠક ઉપર સીતાબેન ચંદુભાઈ લાવડીયા
8. મોટા દહીંસરા-1 બેઠક ઉપર રમેશભાઈ સવજીભાઈ રાઠોડ
9. મોટા દહીંસરા-2 બેઠક ઉપર નિર્મળસિંહ મહેન્દ્રસિંહ જાડેજા
10. નાની બરાર બેઠક ઉપર જિજ્ઞેશભાઈ રાયધનભાઈ ડાંગર
11. નવાગામ બેઠક ઉપર કિરણબેન મુકેશભાઈ ડાંગર
12. સરવડ બેઠક ઉપર રંજનબેન અમૃતલાલ વિરમગામા
13. વાધરવા બેઠક ઉપર રતનબેન મનજીભાઇ પરમાર
14. વવાણીયા બેઠક ઉપર સંજયભાઈ બચુભાઈ ભીલ
15. વેજલપર બેઠક ઉપર સવજીભાઈ મોહનભાઇ કારોરીયા
16. વેણાસર બેઠક ઉપર પ્રવીણભાઈ અરજણભાઈ અવાડીયા

- text