મોરબીમાં સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા 56 વિઘામાં અનેક સુવિધાઓથી સજ્જ ભવ્ય ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ

- text


 

સિદ્ધિ વિનાયક ટાઉનશીપની ભવ્ય સફળતા બાદ વધુ એક સાહસ : ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 58 પ્લોટ, ત્રણેક મહિનામાં કામ પૂર્ણ થઈ જશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સિદ્ધિ વિનાયક ગૃપ દ્વારા 56 વિઘા જમીનમાં અનેક સુવિધાથી સજ્જ ભવ્ય ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું કામ ત્રણેક મહિનામાં પૂર્ણ થઈ જનાર છે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 58 પ્લોટ છે. તો જલ્દી કરો અહીં પ્લોટ વસાવી પોતાનો ઉદ્યોગ ધમધમાવો.

મોરબીમાં બેલા નજીક સર્વે નં. 165 પૈકી 1,2,3,4માં સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા સિદ્ધિ વિનાયક ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાર્ક ઘુંટુથી માત્ર 4.5 કિમિ અને મહેન્દ્રનગર ચોકડીથી માત્ર 9 કિમીના અંતરે આવેલ છે. જે 56 વિઘમાં પથરાયેલું છે. અહીં કોમર્શિયલ અને જનરલ એમ બે પ્રકારના કુલ 58 પ્લોટ છે. અહીં પાર્કમાં કમ્પાઉન્ડ વોલ, ભૂગર્ભ ગટર, સીસી રોડ, સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઈટ, આકર્ષિત ગેઇટ, કેંટલ જારી, મંદિર, શોપિંગ સેન્ટર સહિતની સુવિધા હશે.

- text

તાજેતરમાં જ સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા સિદ્ધિ વિનાયક રેસિડેન્સીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેને અદ્ભૂત સફળતા હાંસલ થઈ હતી. જેથી હવે સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક નિર્માણ કરવાનું આયોજન હાથ ધરાયુ છે. જેનું કામ અંદાજે ત્રણેક મહિનામાં પૂર્ણ થઈ જવાનું છે. આ વિસ્તાર મોરબી શહેરની ખૂબ નજીક હોય અહીં ઉદ્યોગ સ્થાપવાની અનેરી તક ઉપલબ્ધ બની છે. તો આ તકનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી. વધુ વિગત માટે અથવા બુકીંગ માટે મો.નં. 9586900033 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text