1 જાન્યુઆરી : મોરબી જિલ્લામાં આજે 7 નવા કેસ, 9 દર્દી સાજા થયા, હાલ એક્ટિવ કેસ 92

- text


મોરબી તાલુકામાં 4, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 2 નવા કેસ નોંધાયા : આજે 9 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3129 કેસમાંથી 2826 સાજા થયા, કુલ 211ના મોત

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 1 જાન્યુઆરી, શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 818 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 07 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 03
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 02
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 07

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

- text

મોરબી તાલુકામાં : 05
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 02
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 09

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 92
કુલ ડિસ્ચાર્જ કેસ : 2826
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3129
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 142011

- text