17 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં આજે પણ માત્ર 10 નવા કેસ, 22 સાજા થયા, જયારે એક દર્દીના મૃત્યું

- text


મોરબી તાલુકામાં 7, ટંકારા તાલુકામાં 2, માળીયા તાલુકામાં 1 કેસ નોંધાયા : આજે 22 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2992 કેસમાંથી 2645 સાજા થયા અને 198ના મોત : હાલ 149 એક્ટિવ કેસ : મોરબી જિલ્લામાં આજે એક કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ થયા છે પરંતુ તંત્ર દ્વારા સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરવામાં આવ્યું નથી

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 17 ડિસેમ્બર, ગુરુવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 901 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 10 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 04
મોરબી ગ્રામ્ય : 03
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 02
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 10

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 17
વાંકાનેર તાલુકામાં : 03
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 22

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 149
કુલ ડિસ્ચાર્જ કેસ : 2645
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 180 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 198
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2992
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 129490

મોરબી જિલ્લામાં આજે એક કોરોના પોઝિટિવ દર્દીના મૃત્યુ થયા છે પરંતુ તંત્ર દ્વારા સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરવામાં આવ્યું નથી.

- text