7 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં કોરોના ઘાતક બન્યો 22 નવા કેસ સાથે આજે વધુ 4 દર્દીના મૃત્યુ

- text


 

મોરબી તાલુકામાં 17, વાંકાનેર તાલુકામાં 4, હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયા : અન્ય તાલુકામાં રાહત : મોરબી જિલ્લામાં આજે પણ વધુ ચાર કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 183

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 6 ડિસેમ્બર, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 895 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 22 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 05
મોરબી ગ્રામ્ય : 12
વાંકાનેર સીટી : 03
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 22

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 05
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 03
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 09

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 221
કુલ ડિસ્ચાર્જ કેસ : 2441
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 165 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 183
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2845
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 120176

  • મોરબી જિલ્લામાં આજે પણ વધુ ચાર કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.

- text